Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૨-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – ભાદરવા વદ બારસ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
રેંટીયા બારસ, સંન્યાસીના શ્રાધ્ધ, ગોપીનાથજી ઉત્સવ, બાળાભોળાનું શ્રાધ્ધ, બારસનું શ્રાધ્ધ, સ્થિરયોગ ૨૫.૧૮ થી ૨૬.૦૩
 
"સુર્યોદય" – ૬.૨૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૦૨ – ૧૫.૩૩

"ચંદ્ર" – કર્ક, સિંહ
આજે જન્મેલા બાળકની રાશી કર્ક અને ૨૩-સપ્ટેમ્બર રાત્રે ૨.૦૩ થી સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૨૬.૦૨)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૬.૦૨)
૨૩-સપ્ટેમ્બર રાત્રે ૨.૦૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૮ – ૭.૫૯
ચલઃ ૧૧.૦૦ – ૧૨.૩૧
લાભઃ ૧૨.૩૧ – ૧૪.૦૨
શુુભઃ ૧૭.૦૩ – ૧૮.૩૪

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૩૪ – ૨૦.૦૩
ચલઃ ૨૦.૦૩ – ૨૧.૩૨
લાભઃ ૨૪.૩૧ – ૨૬.૦૧
શુભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
અમૃૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન,લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version