Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૭-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૭ ઓગસ્ટ ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે રાત્રે ૮.૨૪ સુધી શ્રાવણ વદ છઠ્ઠ ત્યારબાદ શ્રાવણ વદ સાતમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
રાંધણ છઠ્ઠ, હળ ષષ્ઠી, શ્રી વલ્લભલાલજી ઉ.-વડિદરા, અગત્સયનો ઉદય, વિષ્ટી, કુમારયોગ બલરામ જયંતિ, સિંહ સંક્રાંતિ ૦૭.૨૩, મુ.૩૦ વરસાદી નક્ષત્ર મઘા ૭.૨૩, રવિયોગ
 
"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૨ – ૧૪.૧૮

"ચંદ્ર" – મેષ 
આજે જન્મેલા બાળકને રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૨૧.૫૭)

"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૧ – ૭.૫૬
અમૃતઃ ૭.૫૬ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨
ચલઃ ૧૫.૫૩ – ૧૭.૨૮
લાભઃ ૧૭.૨૮ – ૧૯.૦૪

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૨૮ – ૨૧.૫૩
અમૃૃતઃ ૨૧.૫૩ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૪૩
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"સિંહઃ"(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version