Site icon

આજે તારીખ ૩.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩ ઓક્ટોબર ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો વદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
રેંટીયા બારસ, સંન્યાસીના શ્રાધ્ધ, ગોપીનાથજી ઉત્સવ, બાળભોળાનું શ્રાધ્ધ, બારસનું શ્રાધ્ધ, મઘા શ્રાધ્ધ, યમઘટ યોગ ૨૭.૨૬ સુધી, વિશ્વ નિવાસ દિન

"સુર્યોદય" – ૬.૩૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૫૫ થી ૧૮.૨૪

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૯ – ૯.૨૯
લાભઃ ૯.૨૯ – ૧૦.૫૮
અમૃતઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
શુભઃ ૧૩.૫૬ – ૧૫.૨૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૨૪ – ૧૯.૫૫
અમૃતઃ ૧૯.૫૫ – ૨૧.૨૬
ચલઃ ૨૧.૨૬ – ૨૨.૫૭
લાભઃ ૨૫.૫૮ – ૨૭.૨૯
શુભઃ ૨૮.૫૯ – ૩૦.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

"મકરઃ"(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Mahanavami 2025: શારદીય નવરાત્રિની મહાનવમીથી આ રાશિઓનો શરૂ થશે સુવર્ણકાળ, સર્જાઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Tulsi Vivah 2025: જાણો તુલસી વિવાહ ની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્વ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version