Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨ નવેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ બારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
ધનતેરસ, ધનવંતરી જયંતિ, ધન પૂજન, યમદિપ દાન, પ્રદોષવ્રત, ભૌમ પ્રદોષ, બુધ તુલા રાશીમાં ૯.૫૮, વૈધૃતિ ૧૮.૧૩ સુધી

"સુર્યોદય" – ૬.૪૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૩ થી ૧૬.૩૮

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૧.૪૩)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૮ – ૨૧.૧૩
શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
આર્થિક બાબતો માં સારું રહે, આવકના નવા સ્ત્રોત્ર ખુલે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં સારું રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version