Site icon

આજે તારીખ ૨૨.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૨ નવેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ ત્રીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ભારતીય માગશિર્ષ માસ શરૂ, સાધુ વાસવાની જયંતિ, વિષ્ટી ૯.૦૯ થી ૨૨.૨૮, અમૃતસિધ્ધિયોગ ૧૦.૪૪ સુધી

"સુર્યોદય" – ૬.૫૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૧૪ થી ૯.૩૮

"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ, આદ્રા (૧૦.૪૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૧ – ૮.૧૪
શુભઃ ૯.૩૮ – ૧૧.૦૧
ચલઃ ૧૩.૪૮ – ૧૫.૧૧
લાભઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
અમૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૪૮ – ૨૪.૨૫
શુભઃ ૨૬.૦૨ – ૨૭.૩૮
અમૃતઃ ૨૭.૩૮ – ૨૯.૧૫
ચલઃ ૨૯.૧૫ – ૩૦.૫૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

"સિંહઃ"(મ.ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

"મકરઃ"(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન -વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version