Site icon

આજે તારીખ ૨૭.૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય.જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ

તા ૨૭.૨.૨૦૨૧ શનિવાર, સંવંત ૨૦૭૭ મહા માસ,માઘી પૂનમ

Join Our WhatsApp Community

આજનો યોગ.

મઘા નક્ષત્ર, સુકર્મા યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.

આજનું ભવિષ્ય.

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.

મિથુન (ક,છ,ઘ) :  ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)       : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સિંહ (મ,ટ) :  કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે. 

તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય) :  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.   

મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

Moon Saturn Aspect 2026: ૨૭ જાન્યુઆરીથી આ ૩ રાશિઓ માટે કપરો સમય! શનિની દ્રષ્ટિ લાવશે માનસિક તણાવ અને આર્થિક અવરોધ; જાણો બચવાના ઉપાયો
Mercury Retrograde 2026: ૨૩ દિવસનો સુવર્ણ સમય! ૨૬ ફેબ્રુઆરીથી બુધની વક્રી ચાલ આ ૫ રાશિઓના જીવનમાં લાવશે સમૃદ્ધિ; જાણો કોના પર થશે પૈસાનો વરસાદ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Exit mobile version