Site icon

આજે તારીખ  ૧.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ 

તા ૧.૩.૨૦૨૧ સોમવાર, વિ. સંવત ૨૦૭૭, મહા વદ બીજ

Join Our WhatsApp Community

આજનો યોગ.

ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર, હસ્ત યોગ, આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

આજનું ભવિષ્ય.

મેષઃ (અ,લ,ઇ)-કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભઃ (બ,વ,ઉ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

મિથુનઃ(ક, છ, ઘ)-જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

કર્કઃ(ડ,હ)-નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહઃ(મ.ટ)-આર્થિક બાબતો માં સારું રહે, આવકના નવા સ્ત્રોત્ર ખુલે, શુભ દિન.

કન્યાઃ(પ,ઠ,ણ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલાઃ(ર,ત)-દૂર દેશ થી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં સારું રહે.

વૃશ્ચિકઃ(ન,ય)-આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

ધનઃ(ભ,ફ,ધ,ઢ)- નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકરઃ(ખ,જ)-ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

કુંભઃ(ગ,શ,સ,ષ)- મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીનઃ(દ, ચ, ઝ, થ)-વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Exit mobile version