Site icon

આજે તારીખ  ૬.૩..૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ 

 તા ૬.૩.૨૦૨૧ શનિવાર, સંવંત ૨૦૭૭ મહા વદ આઠમ

Join Our WhatsApp Community

આજનો યોગ.

 જ્યેષ્ઠા નક્ષત્ર, વજ્ર યોગ, બાલવ કરણ આજે રાત્રે ૯.૩૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

આજનું ભવિષ્ય.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ)            :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.

કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા .

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.   

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.

Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.
Today’s Horoscope : આજનો દિવસ:૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Prosperity:મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી દેશે તમારું નસીબ! ઘરના આ ખૂણામાં રાખતા જ ચુંબકની જેમ ખેંચાઈ આવશે લક્ષ્મી
Trigrahi Yog April 2026: હનુમાન જયંતી પર કિસ્મતનો સાથ: ‘ત્રિગ્રહી રાજયોગ’થી આ 3 રાશિઓ થશે માલામાલ, બજરંગબલીની કૃપાથી મળશે મોટી સફળતા!
Exit mobile version