Site icon

આજે તારીખ ૧૫.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૫ માર્ચ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ બીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ફુલરીયા બીજ, શ્રીરામકૃષ્ણપરમહંસ જયંતિ, પંચક ઉતરે ૨૮.૪૪, ગ્રાહક સુરક્ષા દિન, સ્વામી. પાટોત્સવ- ખંભાત અને માંડવી, જૈ. અરનાથ ચ્યવન, મું.સાબાન માસ, વૈધૃતિ, રવિયોગ

"સુર્યોદય" – ૬.૪૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૧૮ થી ૯.૪૮

"ચંદ્ર" – મીન, મેષ (૨૮.૪૨),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૪.૪૨ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૮.૪૨),
સવારે ૪.૪૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યુ ના થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-દૂર દેશ થી સારા સમચાર મળે, મન આનંદ માં રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં પરેજી રાખવી પડે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-સંતાન અંગે સારું રહે, શુભ સમાચાર પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-નવી વસ્તુની ખરીદી થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-મનની મુરાદ બાર આવે, સાંજ ખુશનુમા પસાર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version