Site icon

આજે તારીખ ૧૬.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૬ માર્ચ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ ત્રીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ફુલરીયા ત્રીજ, રવિયોગ અહોરાત્ર, અમૃતસિધ્ધિયોગ અહોરાત્ર, શુક્ર મીનરાશી માં ૨૬.૫૯

"સુર્યોદય" – ૬.૪૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૭

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ.ટ)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"તુલાઃ"(ર,ત)-આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Chandra Grahan Holi 2026: હોળી ૨૦૨૬ પર ‘બ્લડ મૂન’નું સંકટ: ૧૦૦ વર્ષ બાદ હોલિકા દહને ચંદ્રગ્રહણ, જાણો ૨૦ મિનિટના ગ્રહણની સૂતક અને મુહૂર્ત પર અસર.
Today’s Horoscope : આજનો દિવસ:૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Garud Puran: ગરુડ પુરાણનું કડવું સત્ય: મૃત્યુ ક્યારેય અચાનક નથી આવતું, યમરાજ મોકલે છે આ ખાસ ચિહ્નો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version