Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૭.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૭ માર્ચ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ ચોથ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વિનાયક ચોથ, સંત ચતુર્થી- ઓરીસ્સા, રવિયોગ ૭.૩૦ સુધી પુનઃપ્રારંભ ૨૬.૨૦, જવાળામુખી યોગ ૨૩.૨૯ શરૂ, સૂર્ય ઉ.ભાદ્ર નક્ષજીમાં ૨૬.૨૦, જૈનમલ્લીનાથ ચ્યવન

"સુર્યોદય" – ૬.૪૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૭ થી ૧૪.૧૭

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૭.૨૯)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 
 

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-સગા સ્નેહી મિત્રોથી સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

"કર્કઃ"(ડ,હ)-નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

"સિંહઃ"(મ.ટ)-ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યુ ના થાય.

"તુલાઃ"(ર,ત)-જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"મકરઃ"(ખ,જ)-તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ આનંદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-નવા કાર્ય માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે.

Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Exit mobile version