Site icon

આજે તારીખ ૨૩.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૩ માર્ચ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
બગીચા નવમી, શ્રીટીકેટના શૃંગારનો પ્રારંભ, શ્રીહરિનવમી, રવિયોગ અહોરાત્ર, કુમારયોગ ૧૦.૦૮ થી ૨૨.૪૫, ભગતસિંહ શહિદ દિન

"સુર્યોદય" – ૬.૪૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૮

"ચંદ્ર" – મિથુન, કર્ક (૧૬.૨૯),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૨૯ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૨૨.૪૪)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૬.૨૯),
સાંજે ૪.૨૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"કર્કઃ"(ડ,હ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-ખર્ચ પર અંકુશ રાખવો, નાણાંનું આયોજન કરવું જરુરી બને.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"તુલાઃ"(ર,ત)-વેપારીવર્ગ માટે લાભદાયક, નોકરિયાતવર્ગ ને પણ સારું રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય કરી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-હિતશત્રુઓ તમારી પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version