Site icon

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૬ એપ્રિલ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ વદ દશમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વિષ્ટી ૧૪.૧૧ થી ૨૬.૧૦, કુમારયોગ ૨૬.૩૫ સુધી, કેશરીયાજીમાં મહોત્સવ- રાજસ્થાન

"સુર્યોદય" – ૬.૨૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૨૦

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રવણ

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૫ – ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ – ૧૨.૪૧
અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૧૪
શુભ: ૧૫.૪૭ – ૧૭.૨૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૯ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૪૧
અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૩૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ.ટ)-હિતશત્રુઓથી સાવધ રહેવું પડે, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.

"તુલાઃ"(ર,ત)-દિવસ આરામથી પસાર કરી શકો, નવા વિચારોને અમલમાં મૂકી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, ધાર્યા કામ પાર પડે.

"મકરઃ"(ખ,જ)-તમારી મહેનતનું સારું પરિણામ મળે, તમારી સરાહના થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-નિયમિત જીવન કરવું જરૂરી છે, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો, લાભદાયક દિવસ.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version