Site icon News Continuous Bureau | Mumbai

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૭ એપ્રિલ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ વદ અગિયારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
પાપમોચીની એકાદશી- ચારોડી, રાજયોગ ૨૬.૩૦ થી ૨૭.૩૩, પંચક બેસે ૧૫.૦૨, વ્રજમૂશળયોગ સૂ.ઉ. થી ૨૭.૩૩, વિશ્વ સ્વાસ્થ્ય દિન

"સુર્યોદય" – ૬.૨૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૧ થી ૧૪.૧૪

"ચંદ્ર" – મકર, કુંભ (૧૪.૫૯),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૯ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૪.૫૯),
બપોરે ૨.૫૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૯ – ૮.૦૨
અમૃતઃ ૮.૦૨ – ૯.૩૫
શુભઃ ૧૧.૦૮ – ૧૨.૪૧
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૦
લાભઃ ૧૭.૨૦ – ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ – ૨૪.૪૦
લાભઃ ૨૭.૩૪ – ૨૯.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં  મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ.ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો , દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version