Site icon

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 આજનો દિવસ

૯ એપ્રિલ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

Join Our WhatsApp Community

"તિથિ" – ફાગણ વદ તેરસ

"દિન મહીમા" –

પ્રદોષ, પ્રદોષ વ્રત, પંચક, વૈધૃતિ મહાપાત ૧૭.૪૩ થી ૨૨.૧૮, વિષ્ટી ૨૮.૨૮ શરૂ

 

"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૭ થી ૧૨.૪૦

"ચંદ્ર" – કુંભ, મીન (૨૪.૧૫),

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૧૫ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૪.૧૫),

રાત્રે ૧૨.૧૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૭ – ૮.૦૦

લાભઃ ૮.૦૦ – ૯.૩૪

અમૃતઃ ૯.૩૪ – ૧૧.૦૭

શુભઃ ૧૨.૪૦ – ૧૪.૧૩

ચલઃ ૧૭.૨૦ – ૧૮.૫૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૩

શુભઃ ૨૪.૪૦ – ૨૬.૦૬

અમૃતઃ ૨૬.૦૬ – ૨૭.૩૩

ચલઃ ૨૭.૩૩ – ૨૮.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ દિવસ, પ્રગતિ થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે શુભ રહે.

"સિંહઃ"(મ.ટ)-દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-શત્રુઓ થઇ સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી મુલાકાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-જમીન મકાન વાહન સુખ સારું રહે, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો .

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-બિનજરૂરી ટિપ્પણી નિવારવા સલાહ છે, વાણી માં કાબુ રાખવો પડે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Devuthani Ekadashi 2025: દેવઉઠી એકાદશી ક્યારે મનાવાશે? જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ
Diya Symbolism Panch Tatva: દીપકનું બુઝાવું શા માટે અશુભ માનવામાં આવે છે? જીવન સાથે કેવી રીતે જોડાય છે દીપની જ્યોત
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version