Site icon

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૧ એપ્રિલ ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અમાસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અમાસ વૃધ્ધિતિથી, દર્શ અમાસ, પંચક, મન્વાદી, અન્વાધાન, વૈધૃતિ ૧૩.૫૩ શરૂ, વૈધનાથ જયંતિ

"સુર્યોદય" – ૬.૨૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૨૦ થી ૧૮.૫૪

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૮.૫૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૯ – ૯.૩૩
લાભઃ ૯.૩૩ – ૧૧.૦૬
અમૃતઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
શુભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૪ – ૨૦.૨૦
અમૃતઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
ચલઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
લાભઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
શુભઃ ૨૮.૫૮ – ૩૦.૨૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

"સિંહઃ"(મ.ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"મકરઃ"(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

Palmistry:હથેળી પરના તલ નો અસલી અર્થ; ગુરુ, શનિ કે શુક્ર પર્વત પર તિલ હોવાથી જીવન પર કેવી પડે છે અસર?
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version