Site icon

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૩ એપ્રિલ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ એકમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ચૈત્રી વાસંતી નોરતાં શરૂ, પ્લવનામ શાલીવહન શાકે ૧૯૪૩, ગુડીપડવો, કલ્પાદી, ચંદ્રદર્શન, ચેટીચાંદ, ઘટસ્થાપના, મારવાડી સં.૨૦૭૮ શરૂ, ધ્વજારોહણ, હેડગેવર જયંતિ, અભ્યંગસ્નાન, મેષ સંક્રાતિ ૨૬.૩૫, પૂ.કાળ સૂ.ઉ. થી મધ્યાહન, અમૃત સિધ્ધિયોગ

"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૨૦

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૨૦.૫૨)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૩
શુભઃ ૧૫.૪૭ – ૧૭.૨૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૦૫

ચલઃ ૨૬.૦૫ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ.ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

"મકરઃ"(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદમાં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Evening Diya: રોજ સાંજે ઘરની બહાર પ્રગટાવો છો દીવો? ભૂલથી પણ ન કરતા આ ૫ ભૂલો, જાણી લો દીવો પ્રગટાવવાની સાચી રીત અને સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version