Site icon

આજે તારીખ  ૧૯ .૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

 આજનો દિવસ

 ૧૯ એપ્રિલ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

Join Our WhatsApp Community

"તિથિ" – ચૈત્ર સુદ સાતમ

"દિન મહીમા" –

વાસંતી દુર્ગા પૂજન, જૈન આયંબીલ ઓળી અને અઠ્ઠાઈ શરૂ, વિષ્ટી ૨૪.૦૨ શરૂ, સાયન સૂર્ય વૃષભમાં, ગ્રીષ્મ ઋતુ પ્રારંભ

"સુર્યોદય" – ૬.૧૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૪ થી ૯.૨૯

"ચંદ્ર" – મિથુન, કર્ક (૨૪.૨૭),

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૨૭ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૪.૨૭),

રાત્રે ૧૨.૨૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૧૯ – ૭.૫૪

શુભઃ ૯.૨૯ – ૧૧.૦૩

ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૭

લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૧

અમૃતઃ ૧૭.૨૧ – ૧૮.૫૬

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૫૬ – ૨૦.૨૧

લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૭

શુભઃ ૨૬.૦૩ – ૨૭.૨૮

અમૃતઃ ૨૭.૨૮ – ૨૮.૫૩

ચલઃ ૨૮.૫૩ – ૩૦.૧૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-તમારા સૌમ્ય વાણી વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરુરી છે.

"સિંહઃ"(મ.ટ)-સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-વેપારીવર્ગ ને લાભદાયક, ખરીદ વેચાણ માં લાભ થાય.

"તુલાઃ"(ર,ત)-ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, દિવસ લાભદાયક.

"મકરઃ"(ખ,જ)-શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-નવી વસ્તુની ખરીદી થાય, દિવસ પ્રગતિકારક રહે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Exit mobile version