Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ  ૨૦.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૦ એપ્રિલ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની ઉત્પતી, શુક્રનો ઉદય પશ્ચિમે, વિષ્ટી ૧૨.૩૦ સુધી, લીમ્બચમાતા પાટોત્સવ – હવન, અશોકકાલીકા પ્રાશન ૬.૫૫ સુધી, જનસેવા દિન

"સુર્યોદય" – ૬.૧૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૨૧

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૬.૫૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૮ – ૧૧.૦૩
લાભઃ ૧૧.૦૩ – ૧૨.૩૭
અમૃતઃ ૧૨.૩૭ – ૧૪.૧૨
શુભઃ ૧૫.૪૭ – ૧૭.૨૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૧ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૭
અમૃતઃ ૨૪.૩૭ – ૨૬.૦૨
ચલઃ ૨૬.૦૨ – ૨૭.૨૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતોમાં સારું રહે.

"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

"તુલાઃ"(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

"મકરઃ"(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version