Site icon

આજે તારીખ ૨૧.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૧ એપ્રિલ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શ્રીરામ નવમી, રામજન્મજયંતિ, સ્વામીનારાયણ જયંતિ, નોરતાં પૂરા, ભા.વૈશાખ શરૂ, માતા તારા જયંતિ, કૃષ્ણરુક્ષ્મણી વિવાહ માધવપૂર – ઘેડ, હરિનોમ, રવિયોગ ૭.૫૯ થી

"સુર્યોદય" – ૬.૧૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૭ થી ૧૪.૧૨

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય, આશ્લેષા (૭.૫૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૮ – ૭.૫૩
અમૃતઃ ૭.૫૩ – ૯.૨૮
શુભઃ ૧૧.૦૨ – ૧૨.૩૭
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૨
લાભઃ ૧૭.૨૨ – ૧૮.૫૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૨ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૨૭ – ૨૮.૫૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"મકરઃ"(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version