Site icon

આજે તારીખ ૨૬.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૬ એપ્રિલ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
હાટકેશ્વર જયંતિ અને પાટોત્સવ, શિવદમનોત્સવ, વ્રતની પૂનમ, અન્વાધાન, રેણુકા ચતુદર્શી, વ્રજમૂશળયોગ ૨૬.૦૬ સુધી, વિષ્ટી ૧૨.૪૪ થી ૨૨.૫૪ સુધી

"સુર્યોદય" – ૬.૧૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૦ થી ૯.૨૬

"ચંદ્ર" – કન્યા, તુલા (૧૨.૩૧),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૩૧ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૨૩.૦૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૨.૩૧),
બપોરે ૧૨.૩૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૫ – ૭.૫૦
શુભઃ ૯.૨૬ – ૧૧.૦૧
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૩
અમૃતઃ ૧૭.૨૩ – ૧૮.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૮ – ૨૦.૨૩
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૬
શુભઃ ૨૬.૦૧ – ૨૭.૨૫
અમૃતઃ ૨૭.૨૫ – ૨૮.૫૦
ચલઃ ૨૮.૫૦ – ૩૦.૧૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો .

"મિથુનઃ"(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

"કર્કઃ"(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

"સિંહઃ"(મ.ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

"મકરઃ"(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Exit mobile version