Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૯.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૯ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ ત્રીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વિછુંડો, વિષ્ટી ૧૧.૪૮ થી ૨૨.૧૦ સુધી, સ્થિરયોગ ૨૨.૧૦ સુધી, વિશ્વ નૃત્ય દિન

"સુર્યોદય" – ૬.૧૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૨ થી ૧૫.૪૭

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૧૪.૨૮)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૩ – ૭.૪૯
ચલઃ ૧૧.૦૦ – ૧૨.૩૬
લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
શુભઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૯ – ૨૦.૨૩
ચલઃ ૨૦.૨૩ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૩૬ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૨૪ – ૨૮.૪૮
અમૃતઃ ૨૮.૪૮ – ૩૦.૧૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવતો જણાય, દિવસ સારો રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વિખવાદ નિવારવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દિવસ શાંતિથી પસાર કરવો, દરમિયાનગીરી ના કરવી.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કાર્યક્ષેત્રે પ્રગતિ સાધી શકો, ધાર્યા કામ પુરા કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક દિવસ રહે.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version