Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨ મે ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ છઠ્ઠ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
રવિયોગ ૮.૫૯ શરૂ, વિષ્ટી ૧૪.૫૧ થી ૨૬.૧૦ સુધી

"સુર્યોદય" – ૬.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૨૪ થી ૧૮.૫૯

"ચંદ્ર" – ધન, મકર (૧૪.૪૪),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૪૪ સુધી ધન ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૮.૫૭)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૪.૪૪),
બપોરે ૨.૪૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૪૭ – ૯.૨૩
લાભઃ ૯.૨૩ – ૧૦.૫૯
અમૃતઃ ૧૦.૫૯ – ૧૨.૩૬
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૯ – ૨૦.૨૪
અમૃતઃ ૨૦.૨૪ – ૨૧.૪૮
ચલઃ ૨૧.૪૮ – ૨૩.૧૧
લાભઃ ૨૫.૫૯ – ૨૭.૨૩
શુભઃ ૨૮.૪૭ – ૩૦.૧૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી સાથ આપે, મહત્વના નિર્ણયો કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, મુશ્કેલીમાંથી માર્ગ મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જાહેરજીવનમાં સારૂં રહે, તમારા કાર્યની સરાહના થાય.

"કર્કઃ"(ડ,હ)-
તબિયતની કાળજી લેવી, પરેજી પાળવી, નિયમિત જીવન રાખવું.

"સિંહઃ"(મ.ટ)-
ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રો માટે શુભ, વિદેશ જવાની તક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

"તુલાઃ"(ર,ત)-
હકારાત્મક વિચારો થી લાભ થાય, તમારા ક્ષેત્રે નામના મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજમાં સફળતા મળે, ઉત્સાહભેર કાર્ય ચાલુ રાખવું.

"મકરઃ"(ખ,જ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, ઉતાવળા પગલાં ના ભરવા.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આવકમાં વૃધ્ધિ થાય, મિત્રોની મદદ મળી રહે, દિવસ શુભ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગ માટે લાભદાયક રહે, નવી ખરીદીમાં લાભ થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version