Site icon

આજે તારીખ ૩.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૩ મે ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ સાતમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
કાલાષ્ટમી, શ્રી વિઠ્ઠલનાથજીનો પાટોત્સવ, નાથદ્વારા, શ્રીલાલબાપા પૂ.તિથી- ગોંડલ, પ્રેસ સ્વતંત્રતા દિવસ, સિધ્ધિયોગ ૮.૨૨ શરૂ, રવિયોગ ૮.૨૨ સુધી

"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૭ થી ૯.૨૩

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રવણ (૮.૨૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૧ – ૭.૪૭
શુભઃ ૯.૨૩ – ૧૦.૫૯
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૮
લાભઃ ૧૫.૪૮ – ૧૭.૨૪
અમૃતઃ ૧૭.૨૪ – ૧૯.૦૦

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૦ – ૨૦.૨૪
લાભઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૩
અમૃતઃ ૨૭.૨૩ – ૨૮.૪૬
ચલઃ ૨૮.૪૬ – ૩૦.૧૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

"સિંહઃ"(મ.ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

"તુલાઃ"(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Exit mobile version