Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ  ૬.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૬ મે ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ દશમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
શ્રી ગોવર્ધનલાલજીકૃત પાંચ સ્વરૂપોત્સવ, જૈન નેમીનાથ મોક્ષ, પંચક, વૈધૃતિ ૧૯.૨૧ શરૂ, વિષ્ટી ૧૪.૧૧ સુધી, મહાપાત વૈધૃતિ ૧૦.૧૬

"સુર્યોદય" – ૬.૦૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૨ થી ૧૫.૪૮

"ચંદ્ર" – કુંભ, મીન (૨૯.૫૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૫.૫૩ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૦.૩૧)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૯.૫૩),
સવારે ૫.૫૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૯ – ૭.૪૬
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૮
શુભઃ ૧૭.૨૫ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૧ – ૨૦.૨૫
ચલઃ ૨૦.૨૫ – ૨૧.૪૮
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૨૨ – ૨૮.૪૫
અમૃતઃ ૨૮.૪૫ – ૩૦.૦૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમે સ્ફૂર્તિ થી સક્રિય થઈ કામ કરી શકો, સારૂં પરિણામ મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવા સલાહ છે, શાંતિ થી વ્યવહાર કરવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સમય સાથ આપે, ભવિષ્યનું આયોજન કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં લાભ.

"સિંહઃ"(મ.ટ)-
આંતરિક સંબંધોમાં સારૂં રહે, મન ની વાત વ્યક્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શત્રુઓથી સાવધાન રહેવું, અન્ય ના વિશ્વાસે ના ચાલવું.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારૂ રહે, વિદ્યાર્થીવર્ગ ને લાભદાયક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, તમામ સુખ સગવડ મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, મહેનત નું સારું પરિણામ મળે.

"મકરઃ"(ખ,જ)-
ભવિષ્ય માટે આર્થિક આયોજન કરી શકો, નાણાંની ધીરધાર ના કરવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામકાજ માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ-વિવાદથી દૂર રહેવું, સ્ત્રીવર્ગ ને સારૂં રહે.

Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Exit mobile version