Site icon

આજે તારીખ ૮.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૮ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વામન દ્વાદશી, પંચક, શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, રેડક્રોસ દિન, વિશ્વ થેલેસેમીયા ડે, વ્રજમૂશળ યોગ ૧૪.૪૭ શરૂ, સ્થિરયોગ ૧૭.૨૧ શરૂ

"સુર્યોદય" – ૬.૦૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૨ થી ૧૦.૫૮

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૪.૪૫)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૫ – ૯.૨૨
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
અમૃતઃ ૧૫.૪૯ – ૧૭.૨૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૨ – ૨૦.૨૫
શુભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
લાભઃ ૨૮.૪૪ – ૩૦.૦૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, વધુ પડતો વિશ્વાસ ના કરવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃધ્ધિ થાય, અચાનક લાભદાયક સંજોગ બને.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને સારૂં રહે, કામકાજ માં સફળતા મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધ્યાન- યોગ- મૌન થી સારૂં રહે, આધ્યત્મિક ચિંતન થાય.

"સિંહઃ"(મ.ટ)-
આયાત- નિકાસ- વિદેશવ્યાપાર માં સારૂં રહે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, મિત્રોની મદદ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે સારું રહે, વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃતિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
યોગ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠામાં પ્રાપ્ત થાય.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version