Site icon

આજે તારીખ  ૧૨.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૨ મે ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ એકમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વૈશાખ માસ શરૂ, કાનજીસ્વામી જયંતિ, પરિચારીકા દિન, સિધ્ધિયોગ ૨૬.૪૦ સુધી, ઈષ્ટી, કુમારયોગ ૨૬.૪૦ થી ૨૭.૦૭

"સુર્યોદય" – ૬.૦૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૫ થી ૧૪.૧૨

"ચંદ્ર" – મેષ, વૃષભ (૬.૧૭),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૧૭ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૬.૧૭),
સવારે ૬.૧૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૬ – ૭.૪૩
અમૃતઃ ૭.૪૩ – ૯.૨૧
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૪૯ – ૧૭.૨૬
લાભઃ ૧૭.૨૬ – ૧૯.૦૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૬ – ૨૧.૪૯
અમૃતઃ ૨૧.૪૯ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૨૦ – ૨૮.૪૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, આરામદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા વધે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, તકરાર નિવારવી પડે.

"કર્કઃ"(ડ,હ)-
સંબંધોમાં સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"સિંહઃ"(મ.ટ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ, નવી ખરીદીમાં લાભ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ મહત્વના નિર્ણયો લેવા સલાહ વધવાની તક મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિવાહયોગ્ય મિત્રો માટે દિવસ સારો રહે, પરિવારમાં આનંદ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, પરેજી પાળવી, નિયમિત રહેવા સલાહ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
રચનાત્મક અને ગમતી પ્રવૃતિ કરી શકો, શુભ દિન.

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version