Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૪.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૪ મે ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ ત્રીજ 

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
અખાત્રીજ, અક્ષયતૃતિયા, ચંદનયાત્રા, જલકુંભદાન, બદ્રી- કેદારનાથ યાત્રા, વૃષભ સંક્રાતિ ૨૩.૨૭, પરશુરામ જયંતિ, જૈન વર્ષીતપ પારણાં, મુ. રમજાન ઈદ, કલ્પાદી, ત્રેતાયુગાદી, માંતગી જયંતિ

"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૮ થી ૧૨.૩૫

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૧૯.૧૨),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૧૨ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૯.૧૨),
સાંજે ૭.૧૨  સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૫ – ૭.૪૩
લાભઃ ૭.૪૩ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૭ – ૧૯.૦૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૦ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

"સિંહઃ"(મ.ટ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્દિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version