Site icon

આજે તારીખ ૧૫.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૫ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ ત્રીજ 

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ગણેશચોથ ગુજરાત, વિનાયક ચોથ, શાસ્ત્રીજી મહારાજ અંતરધ્યાન તિથી, આંતર રાષ્ટ્રીય પરિવાર દિન, વિષ્ટી ૨૧.૦૪ શરૂ, સ્થિરયોગ/ રવિયોગ ૮.૩૯ થી

"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૦ થી ૧૦.૫૭

"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ, આદ્રા (૮.૩૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૩ – ૯.૨૦
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૫૦
અમૃતઃ ૧૫.૫૦ – ૧૭.૨૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ  ૧૯.૦૫ – ૨૦.૨૭
શુભઃ  ૨૧.૫૦ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
લાભઃ ૨૮.૪૨ – ૩૦.૦૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

"સિંહઃ"(મ.ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

"મકરઃ"(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન -વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Today’s Horoscope : આજનો દિવસ:૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version