Site icon

આજે તારીખ ૨૧.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૧ ઓગસ્ટ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વ્રતની પૂનમ, ઝૂલનયાત્રા સમાપ્ત, પા.ખોરદાદ સાલ, રવિયોગ ૨૦.૨૨ સુધી, વિઠ્ઠલનાથજી મહારાજનો ઉત્સવ, રૂગવેદ શ્રાવણી, સીનીયર સીટીઝન ડે

"સુર્યોદય" – ૬.૨૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૨ થી ૧૧.૦૭

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રાવણ, ધનિષ્ઠા (૨૦.૨૦)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૭ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૧ – ૧૪.૧૬
લાભઃ ૧૪.૧૬ – ૧૫.૫૧
અમૃતઃ ૧૫.૫૧ – ૧૭.૨૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૧ – ૨૦.૨૬
શુભઃ ૨૧.૫૧ – ૨૩.૧૬
અમૃતઃ ૨૩.૧૬ – ૨૪.૪૨
ચલઃ ૨૪.૪૨ – ૨૬.૦૭
લાભઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version