Site icon

આજે તારીખ – ૧૩-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૩ ઓગસ્ટ ૨૦૨૨, શનિવાર

"તિથિ" – શ્રાવણ વદ બીજ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
પંચક, શ્રી ગોર્વધનલાલજી ઉત્સવ, લેફટ હેન્ડર્સ ડે, અશ્વસ્થ મારૂતિ પૂજન, હિંડોળા સમાપ્ત (વિજય), પારસી ગાથા ગહમ્બર
 
"સુર્યોદય" – ૬.૨૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૧ – ૧૧.૦૭

"ચંદ્ર" – કુંભ
આજે જન્મેલા બાળકને રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૨૩.૨૮)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૬ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૩ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૫૫
અમૃતઃ ૧૫.૫૫ – ૧૭.૩૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૬ – ૨૦.૩૧
શુભઃ ૨૧.૫૫ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૪૩
ચલઃ ૨૪.૪૩ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૬ – ૩૦.૨૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version