Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી વચ્ચે વિધિ-વિધાન સાથે ખૂલ્યા ગંગોત્રી ધામના કપાટ.પીએમ મોદીના નામે કરાઈ પહેલી પૂજા

આજે વિશ્વપ્રસિદ્ધ ગંગોત્રીધામનાં કપાટ વિધિવિધાનથી ખોલવામાં આવ્યાં છે 

આજે સવારે સવારે 7.30ના મુહૂર્ત પર મંદિરના પૂજારીઓની હાજરીમાં ગંગોત્રીધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં.  

Join Our WhatsApp Channel

ગંગોત્રીધામમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી હતી. સાથે જ પુરોહિતોએ કોરોના મહામારીથી મુક્તિ મળે એ માટે વિશેષ પાઠ પણ કર્યો હતો. 

 ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાના કારણે ગંગોત્રીધામમાં દર્શન કરવા આવવાની ભક્તોને છૂટ નથી. જોકે ભક્તો ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા; જાણો આજના નવા આંકડા

Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Exit mobile version