News Continuous Bureau | Mumbai
આજે નવલી નવરાત્રી(Navratri)નો પાંચમો દિવસ છે એટલે કે આજે પાંચમું નોરતું છે. આ પાવન દિવસે કરો કરણી માતાના દર્શન લાઈવ. કરણી માતાનું મંદિર રાજસ્થાન(Rajasthan)ના બિકાનેર(Bikaner)માં આવેલું છે. તેમાં દેવી કરણી માતાની મૂર્તિ સ્થાપિત છે. તે બિકાનેરથી 30 કિલોમીટર દક્ષિણ દિશામાં દેશનોકમાં આવેલું છે.
કરણી માતા(Karni Mata)ની મૂર્તિ મંદિરની અંદર ગર્ભગૃહની અંદર બિરાજમાન છે, જેમાં તેઓ એક હાથમાં ત્રિશુળ ધારણ કરેલા જોવા મળે છે. દેવીની મૂર્તિ સાથે તેમની બહેનોની પણ મૂર્તિ બંને તરફ જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું ચોથું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન
