Site icon

અષાઢી બીજના દિવસે નગરના નાથ નીકળશે નગરચર્યાએ, ગુજરાત સરકારે રથયાત્રાને આપી શરતી મંજૂરી ; જાણો કઈ શરતોનું પાલન જરૂરી

દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢાષી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. 

ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો સામેલ થઈ શકશે. 

રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત ખલાસીઓ રથયાત્રા ભગવાન જગન્નાથજીના રથ ખેચતા હોય છે તેમણે પણ 48 કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ અને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ.

જોકે, જગન્નાથજીની રથયાત્રાનું દૂરદર્શન કે ટીવી ચેનલ પર લાઇવ કરવામાં આવશે.

મોદીની નવી કૅબિનેટમાં મહિલા સશક્તીકરણ : આ ૧૧ મહિલા નેતાઓને મળી આ મહત્ત્વની જવાબદારી, જાણો વિગત 

Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Exit mobile version