સૌરાષ્ટ્રમાં કોરોના નુ સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર આવતીકાલ થી અનિશ્ચિત મુદત સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
જોકે શ્રદ્ધાળુઓ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી શકશે.
કોરોના ઇફેક્ટ : વારાણસીના આ સુપ્રસિદ્ધ મંદિરમાં દર્શન ઉપર પાબંધી.
