Site icon

Hariyali Teej 2025: 7 જુલાઈના રોજ મનાવાશે હરિયાળી તીજ, મહિલાઓએ તેમની રાશિ અનુસાર કરેલા ઉપાયથી મળશે બમણું ફળ, સંબંધ માં આવશે મીઠાશ

Hariyali Teej 2025: 27 જુલાઈના રોજ હરિયાળી તીજ મનાવવામાં આવશે. આ દિવસે મહિલાઓ તેમની રાશિ અનુસાર આ ઉપાય કરશે તો તેમને બમણું ફળ મળશે તેમજ તેમના સંબંધો માં પણ મીઠાસ આવશે.

Hariyali Teej 2025 Women Should Perform Remedies Based on Zodiac Signs for Stronger Relationships

Hariyali Teej 2025 Women Should Perform Remedies Based on Zodiac Signs for Stronger Relationships

News Continuous Bureau | Mumbai

Hariyali Teej 2025:  હરિયાળી તીજ એ શ્રાવણ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવાતો પવિત્ર વ્રત છે. આ વર્ષે તે 27 જુલાઈ, 2025ના રોજ છે. આ દિવસે સ્ત્રીઓ ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરીને અખંડ સૌભાગ્યની કામના કરે છે. એક જ્યોતિષાચાર્ય  અનુસાર, રાશિ અનુસાર કરેલા ઉપાયથી વ્રતનું ફળ બમણું  મળે છે.

Join Our WhatsApp Community

 

રાશિ અનુસાર ઉપાય – જાણો શું કરવું

અખંડ સૌભાગ્ય માટે શ્રદ્ધા અને શિસ્ત જરૂરી

હરિયાળી તીજ માત્ર એક વ્રત નથી, તે સ્ત્રીઓના જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને સંબંધોની મજબૂતી લાવે છે. રાશિ અનુસાર કરેલા ઉપાય વ્યક્તિના ગ્રહ દોષ દૂર કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે. આ દિવસે શ્રદ્ધા, શિસ્ત અને ભક્તિથી કરેલી પૂજા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

આ સમાચાર પણ વાંચો: Solar Eclipse of 2025: 21 સપ્ટેમ્બરે 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ, સૂર્ય રહેશે કન્યા રાશિમાં, જાણો ભારતમાં દેખાશે કે નહીં

જ્યોતિષાચાર્યની સલાહ – ઉપાય કરતા પહેલા જાણો તમારી રાશિ

એક જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ દરેક રાશિ માટે અલગ ઉપાય છે, તેથી ઉપાય કરતા પહેલા પોતાની રાશિ જાણી લેવી જોઈએ. ઉપાય શ્રદ્ધા અને નિયમથી કરવાથી જ ફળ મળે છે. આ દિવસે પવિત્રતા અને સકારાત્મકતા જાળવવી ખૂબ જરૂરી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગશે સૂર્ય ગ્રહણ, જાણો તે દિવસે શું રાખવું ધ્યાન
Badrinath Dham: જાણો કેમ બદ્રીનાથ ધામ માં કૂતરાઓ નથી ભસતા,શું છે તેનું રહસ્ય અને પ્રાકૃતિક નિયમો!
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version