Site icon News Continuous Bureau | Mumbai

હરસિદ્ધિ મંદિર.

હરસિદ્ધિ મંદિર  મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર મરાઠાઓના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિરની મુખ્ય દેવી હરસિદ્ધિ માતા છે જેમની મૂર્તિ ઘેરા લાલ રંગની છે અને મૂર્તિની આજુબાજુ મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની મૂર્તિ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ત્યાં સ્થિત છે જ્યાં સતીના શરીરનો એક ભાગ, એટલે કે હાથની કોણી પડી હતી. તેથી, આ સ્થાનને શક્તિપીઠ માનવામાં આવે છે.  

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version