Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૦૩:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

horoscope for 14 June 2023

આજે તારીખ ૦૬:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૩ જુન ૨૦૨૩, શનિવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – જેઠ સુદ ચૌદસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વ્રતની પૂનમ, વટસાવિત્રી વ્રત પૂરા, વિછુંડો, વિશ્વ સાયકલ દિન, રવિયોગ ૦૬:૧૬ સુધી, વિષ્ટી ૧૧:૧૮ થી રર:૧૯

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૧૯ થી ૧૦.૫૮

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશિ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૬.૧૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૦ – ૯.૧૯
ચલઃ ૧૨.૩૭ – ૧૪.૧૫
લાભઃ ૧૪.૧૫ – ૧૫.૫૪
અમૃતઃ ૧૫.૫૪ – ૧૭.૩૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૨ – ૨૦.૩૩
શુભઃ ૨૧.૫૪ – ૨૩.૧૫
અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૩૭
ચલઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
લાભઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : ચારોળી- મીઠાઈમાં ઉપયોગમાં લેવાતી એક નાનકડી ચીજ છે સ્વાસ્થ્યવર્ધી ગુણનો ભંડાર

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Exit mobile version