Site icon

કાળી ચૌદશ 14 નવેમ્બર બપોરે 2 વાગ્યા સુધી રહેશે, શનિવારે સવારે ઔષધીસ્નાન થશે

ન્યુઝ કંટીન્યુઝ

ચૌદશ તિથિ 13 નવેમ્બર એટલે આજે બપોરે લગભગ 3 વાગ્યાથી શરૂ થઇને 14મીએ બપોરે 2 વાગ્યા સુધી રહેશે, એટલે યમ દીપદાન શુક્રવારે એટલે આજે સાંજે કરવું જોઇએ અને ઔષધીસ્નાન 14 નવેમ્બરના રોજ સૂર્યોદય પહેલાં કરવું શુભ રહેશે. કાળીચૌદશ 13 અને 14 નવેમ્બરે છે. કાળી ચૌદશ કાલે બપોરે 2 વાગ્યા સુધી રહેશે, આજે સાંજે યમપૂજા અને દીપદાન કરવું, શનિવારે સવારે ઔષધીસ્નાન થશે. સ્કંદ પુરાણ પ્રમાણે, આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ભવિષ્ય અને પદ્મ પુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધીસ્નાન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે.

Join Our WhatsApp Community
Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Exit mobile version