Site icon

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેદારનાથધામનાં કપાટ આજે સવારે પાંચ વાગ્યે મેષ લગ્નના શુભ સંયોગમાં વિધિ-વિધાન સાથે ખોલી નાખવામાં આવ્યાં છે. કપાટ ખૂલ્યા બાદ મંદિરમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં તીર્થ-પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. જુઓ તસવીરો અને વિડીયો

 

શ્રી કેદારનાથધામના કપાટ ખૂલવાના અવસરે હૃષીકેશના દાનીદાતા સૌરભ કાલરા ગ્રુપ દ્વારા શ્રી કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જોકે સરકારે કહ્યું છે કે સામાન્ય યાત્રિકોને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલ કોઈને પણ મંજૂરી નથી. 

મોટા સમાચાર : વાવાઝોડાની મુંબઈ પર માઠી અસર; જાણો કયા રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ જ લોકલ ટ્રેન અને ઍરપૉર્ટ પર શું અસર થઈ

 

 

Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Exit mobile version