Site icon News Continuous Bureau | Mumbai

લક્ષ્મી મંદિર.

લક્ષ્મી મંદિર મધ્યપ્રદેશમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર નાનું હોવા છતાં એક નોંધનીય મંદિર છે જે ખજૂરાહો મંદિરોના પશ્ચિમ જૂથનું છે. લક્ષ્મી મંદિર ભગવાન વિષ્ણુના સાથી દેવી લક્ષ્મીને સમર્પિત છે. જેમને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજાય છે. આ માળખું ખજુરાહો ગ્રુપ ઓફ સ્મારકોમાંનું એક સ્મારક છે, જે ભારતનું એક વર્લ્ડ હેરિટેજ સ્થળ છે.  

Join Our WhatsApp Channel
Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Exit mobile version