લલિતા ગૌરી મંદિર જે લલિતા માતા મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં નું સૌથી સુંદર અને ઐતિહાસીક મંદિર છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે અને તે દેવી લલિતા ગૌરી (દેવી પાર્વતીનું સ્વરૂપ) ને સમર્પિત છે. મંદિરનું નિર્માણ 19 મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ રાણા બહાદુર શાહે 1800-1804 ની વચ્ચે કરાવ્યું હતું.
લલિતા ગૌરી મંદિર.
