આ વર્ષે મહારાષ્ટ્રમાં અંગારીકા તેમજ મહાશિવરાત્રી ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધા છે.
વિશ્વ પ્રસિદ્ધ તુંગારેશ્વરમાં મહાશિવરાત્રી નો ઉત્સવ બંધ રહેશે.
પુના સુપ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિર માં અંગારીકા ના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગો વિરાજમાન છે. આ તમામ શ્રી ક્ષેત્ર માં મર્યાદિત અથવા પૂર્ણ રીતે મહાશિવરાત્રી નહીં થાય.
જય શ્રી રામ, થઈ ગયું કામ. વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન માં આટલા હજાર કરોડ ભેગા થયા….