Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સંકષ્ટી અને મહાશિવરાત્રી પર નિયંત્રણો લાદવામાં આવ્યા. વિશ્વ સુપ્રસિદ્ધ એવા આ મંદિરોમાં કોઈ જ ઉજવણી નહીં થાય.

આ વર્ષે મહારાષ્ટ્રમાં અંગારીકા તેમજ મહાશિવરાત્રી ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધા છે.

વિશ્વ પ્રસિદ્ધ તુંગારેશ્વરમાં મહાશિવરાત્રી નો ઉત્સવ બંધ રહેશે.

Join Our WhatsApp Channel

પુના સુપ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિર માં અંગારીકા ના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગો વિરાજમાન છે. આ તમામ શ્રી ક્ષેત્ર માં મર્યાદિત અથવા પૂર્ણ રીતે મહાશિવરાત્રી નહીં થાય.

જય શ્રી રામ, થઈ ગયું કામ. વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન માં આટલા હજાર કરોડ ભેગા થયા….

Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Exit mobile version