Site icon

મૈહર દેવી મંદિર.

મૈહર દેવી મંદિર એ મધ્ય પ્રદેશના સતના ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર દેવી સતીના 51 શક્તિપીઠોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સતીને ભગવાન શિવ લઈ જતા હતા, ત્યારે તેમના ગળાનો હાર અહીં પડી ગયો હતો અને આ રીતે મંદિરનું નામ ‘મૈહર’ પડ્યું હતું. જેનો અર્થ ‘માતાના ગળાનો હાર’ થાય છે.

Join Our WhatsApp Community
Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version