Site icon News Continuous Bureau | Mumbai

રામ રથની જય જય કાર. રાજપથ ની પરેડમાં શામેલ રામ મંદિર ની ઝાંકી નષ્ટ નહીં કરવામાં આવે. પરંતુ આ થશે…. જાણો વિગત…

દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ગણતંત્ર દિવસે રામ મંદિરની ઝાંકીને પહેલું સ્થાન મળ્યું હતું.

હવે તે શ્રી રામ મંદિર ની ઝાંખી ઉત્તર પ્રદેશના દરેક ગામમાં ફેરવવામાં આવશે

Join Our WhatsApp Channel

જે ગામમાંથી આ રથ ફરશે ત્યાં તેના પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રામ રથને પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યું.

Today’s Horoscope : આજનો દિવસ:૮ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saturn Transit ચંદ્રગ્રહણ પહેલાં શનિની મોટી ચાલ! આ ૫ રાશિના જાતકોની ખુલી જશે કિસ્મત!
Today’s Horoscope : આજનો દિવસ:૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Guru Uday 2026 ગુરુ ઉદય અને મિથુન રાશિમાં લક્ષ્મી યોગ, આ રાશિના જાતકોને મળશે અપાર ધન અને સફળતા
Exit mobile version