Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ચંદ્રાવતી જી દિગંબર જૈન તીર્થ.

શ્રી ચંદ્રાવતી જી દિગંબર જૈન તીર્થ ઉત્તર પ્રદેશના ચંદ્રાવતી કિલ્લાના જૂના અવશેષો વચ્ચે ગંગા નદીના કાંઠે આવેલું એક પવિત્ર તીર્થસ્થાન છે. મંદિરના મૂળનાયક ભગવાન ચંદ્રપ્રભાની ઉચ્ચ, સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ પવિત્ર સ્થાન ભગવાન, ચંદ્રપ્રભુજીના જન્મ, તપ અને જ્ઞાન કલ્યાણકનું સાક્ષી છે. ભારતના પુરાતત્ત્વીય વિભાગ દ્વારા ક્ષેત્રને વારસો તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version