Site icon

શ્રી શાંતિનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, બજરંગ ગઢ

શ્રી શાંતિનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, બજરંગ ગઢ લગભગ 1200 વર્ષ જૂનું છે, જે ગુના જિલ્લાની પશ્ચિમમાં સ્થિત છે. આ મંદિરની દિવાલો પર પૌરાણિક કથાઓને લગતા આકર્ષક ચિત્રો દોરવામાં આવ્યા છે, જે કલાના દ્રષ્ટિકોણમાં પણ જોવા યોગ્ય છે. આ એક પ્રાકૃતિક સૌન્દર્યથી ભરેલું સ્થાન છે, જે વિશ્વમાં ભગવાન શાંતિનાથ, કુંથુનાથ અને અરહનાથની ઉભી મુદ્રામાં આકર્ષક ચમત્કારી મૂર્તિઓ માટે પ્રખ્યાત છે.  

 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version