Site icon

Neechbhang Rajyog in October: ઓક્ટોબરમાં બનશે શુક્ર ગ્રહનો નીચભંગ રાજયોગ, આ ત્રણ રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય

Neechbhang Rajyog in October: આ રાજયોગથી આર્થિક વૃદ્ધિ, સંબંધોમાં સુખ અને કારકિર્દીમાં નવી તકો મળશે, ખાસ કરીને આ ત્રણ રાશિઓ માટે

Neechbhang Rajyog in October Golden Time Begins for Gemini, Sagittarius, and Capricorn

Neechbhang Rajyog in October Golden Time Begins for Gemini, Sagittarius, and Capricorn

News Continuous Bureau | Mumbai

Neechbhang Rajyog in October: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર ગ્રહ સુખ-સુવિધા અને વૈભવનો કારક છે. ઓક્ટોબર મહિનામાં શુક્ર પોતાની નીચ રાશિ કન્યા માં ગોચર કરશે, જેના કારણે નીચભંગ રાજયોગ સર્જાશે. આ રાજયોગ ત્રણ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે — મિથુન, ધનુ  અને મકર .

Join Our WhatsApp Community

મિથુન રાશિ માટે સુખ-સુવિધાઓમાં વધારો

મિથુન રાશિના જાતકો માટે આ સમયકાળમાં નવી પ્રોપર્ટી ખરીદવાની શક્યતા છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે અને સામાજિક માન-સન્માનમાં વધારો થશે

ધનુ રાશિ માટે કારકિર્દી અને પ્રેમ જીવનમાં સફળતા

ધનુ રાશિના નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. વ્યવસાયમાં નવી તકો અને સફળતા મળશે. લવ લાઈફ ખુશહાલ રહેશે અને નવા સંબંધો ઊભા થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Virgo Horoscope 2025–2030: આગામી પાંચ વર્ષ કન્યા રાશિ માટે ચોંકાવનારા સાબિત થઈ શકે છે, જાણો શું છે ગ્રહોની સ્થિતિ

મકર રાશિ માટે ભાગ્યનો સાથ અને આધ્યાત્મિક વૃદ્ધિ

મકર રાશિના જાતકો માટે આ સમયકાળમાં વિદેશ યાત્રા અને ધર્મ-કર્મમાં રુચિ વધશે. જીવનસાથીનો સહયોગ મળશે અને વેપારમાં મોટો નફો  થવાની શક્યતા છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Friday Remedy: શુક્રવારે ચોખા નો આ ઉપાય તમને કરશે માલામાલ; દેવી લક્ષ્મી આપશે તમને અપાર ધન
Today’s Horoscope : આજનો દિવસ: ૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shrimad Bhagwat vs Shrimad Bhagavad Gita: શ્રીમદ્ ભાગવત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા વચ્ચે શું છે તફાવત? જાણો બંને ગ્રંથોનું મહત્વ
Venus Transit: શુક્ર ગોચર 2025 27 મહિના પછી શુક્ર કરશે બુધના નક્ષત્રમાં પ્રવેશ; આ રાશિઓને છે ધનલાભના યોગ
Exit mobile version