Site icon

નવમું નોરતું -આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો નવમો દિવસ છે એટલે કે આજે નવમું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો :  ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version